વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.47.0-wmf.23 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા શ્રાવ્યપુસ્તક શ્રાવ્યપુસ્તક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Event Event talk પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૩ 104 74006 225355 225253 2026-10-12T16:07:13Z Meghdhanu 3380 /* Validated */ 225355 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|'''પ્રવેશ'''|||'''૯'''}}<hr>'''</noinclude>ગયા હતા. મગધ રહેશે કે નહિ – એવો જીવનમરણનો પ્રશ્ન ઊભો થયો હતો. વિદેહમાં જેમ લોકોએ કરાલ જનકને ઉઠાડી મૂકીને રાતોરાત ગણતંત્ર સ્થાપી દીધું હતું, એવું કાંઈક તો મગધમાં નહિ બને? રાજા બિંબિસાર ન હોય તો એવું જ બને એમ લાગતું હતું. {{gap}}કારણ કે વૈશાલીના લિચ્છવીઓ મહા બળવાન હતા. એ બધા જ એક હતા. ત્યાં ગણતંત્રના સેનાનાયક સિંહ સેનાપતિ હતો. એ મગધના મહામંત્રી ગોપાલનો સગો ભાઈ હતો. એ સેનાનાયક સિંહ વૈશાલીમાં હતો, ત્યાં સુધી મગધ એક તસુ પણ આગળ વધી શકે એ વાત ન ભૂતો ન ભવિષ્યતિ જેવી હતી. એ મહાપરાક્રમી તો હતો, પણ એવો જ સમયવિવેકી હતો. એવો બધાને એક તંતુમાં રાખનારો હતો. {{gap}}લિચ્છવીઓનો આ સિંહ સેનાપતિ તક્ષશિલા વિદ્યાધામમાંથી યુદ્ધકલા શીખી લાવ્યો હતો. તેણે તક્ષશિલાની વિદ્યાને વૈશાલીમાં ઉતારી હતી. વારંવાર લિચ્છવી જુવાનો ત્યાં જતા. વૈશાલીમાં જ એક મહાલી નામે જુવાન હતો. એના ધનુર્જુદ્ધની તોલે આવે એવો કોઈ જોદ્ધો ક્યાંય ન હતો. કોઈ દેશમાં ન હતો. સિંહ સેનાપતિએ વૈશાલીનગરીને એક એવું તો ગૌરવભર્યું સ્થાન અપાવ્યું હતું, કે એ એક નગરીની તોલે, કોઈ આખો દેશ પણ ન આવી શકે! આંગળીને પહેલે વેઢે વૈશાલીનગરીનું નામ મૂકાતું. વૈશાલી નગરી પોતે જ એક રાષ્ટ્ર જેવી બળવાન હતી. એ કોઈને નમે નહિ. કોઈ એનો સ્વામી નહિં. એ નગરીનો દરેક નાગિરક સ્વતંત્ર, મુક્ત, બહાદુર. એ પોતાને રાજા જ માને. રાજાના ગૌરવથી રહે. એવી અદ્‌ભુત એ નગરી હતી. {{gap}}એવી એ મહાન નગરી જ્યાં સુધી મગધની સામે, પોતાના સપ્તશૃંગી ઉન્નત પ્રાસાદો રાખીને ગૌરવભેર ઊભી હોય, જ્યાં સુધી એની ત્રણ ત્રણ દુર્ગમાળાની રચના, ખુલ્લું આહ્‌વાન આપી રહી હોય કે આ નગરી તરફ તૃષ્ણાથી જોનારો પોતે જ પોતાનો હણનારો થશે, ત્યાં સુધી મગધ, ભલે, ગંગાનદીની આ પાર દક્ષિણ બાજુ મજા<noinclude></noinclude> 4k5yzn9pjm35we4vauty5dr8pdkvin9 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૪ 104 74007 225356 225254 2026-10-12T16:12:00Z Meghdhanu 3380 /* Validated */ 225356 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|૧૦||આમ્રપાલી}}<hr>'''</noinclude>કરે, પણ સામે પાર જવાનું એનું સ્વપ્નું તો સ્વપ્નું જ રહે! {{gap}}પરંતુ બ્રાહ્મણ મહાઅમાત્ય વર્ષકાર, જુદી જ માટીમાંથી ઊભો થયો હતો. એ સમજતો હતો કે આ બધા બળવાન ત્યાં સુધી છે, જ્યાં સુધી એમને ત્યાં કાંઈક પણ આંતિરક ઘર્ષણ આવ્યું નથી. એક જ આંતરિક ઘર્ષણ – અને આ તમામ મલોખાના મહેલની પેઠે ટપોટપ ઊડી જવાના છે! {{gap}}રાતદિવસ એ આ જ વિચાર કરી રહ્યો હતો. એને ખાત્રી હતી. આ બધા સબળ છે. પણ નિર્બળ નથી એમ નથી. એ ઘણી વખત દરેક વિષે જુદો જુદો વિચાર પણ કરતો. {{gap}}કોસાંબી નગરીના વત્સરાજ ઉદયનને જ દેખો. એને અવંતીના રાજા ચંડપ્રદ્યોત સાથે સામી પ્રીત છે. ભલે એ બન્ને <sup>*<ref>* ચંડપ્રદ્યોતની પુત્રી વાસવદત્તાનું ઉદયન હરણ કરી લાવ્યો હતો. ઉદયનની પાસે અદ્‌ભુત ગજવિદ્યા હતી. તે શીખવા માટે પ્રદ્યોતે એને કૃત્રિમ હાથીના શિકારમાં દોરી કેદ કર્યો. એ વિદ્યા શીખવા માટે ગુરુ તરીકે ઉદયનને નમવું પડે, તે અભિમાની અવંતીરાજ ન કરી શક્યો. પોતાને બદલે પોતાની પુત્રી વાસવદત્તાને શીખવા બેસારી. બન્ને વચ્ચે પડદો રખાવ્યેા. વાસવદત્તાને તેણે કહેલું કે ગુરુ કોઢિયો છે, ઉદયનને કહ્યું કે અંધ શિષ્યા છે! પણ છેવટે ભેદ ફૂટયો. ને ગુરુશિષ્યા જ ભાગી ગયાં. ભાસકવિના નાટકમાં ઉદયન વાસવદત્તા આવે છે.</ref></sup>સગા રહ્યા. પણ વહેલે મોડે એ લડવાના. {{gap}}કોશલરાજ પ્રસેનજિતની શક્તિ ઘણી. એની શ્રાવસ્તી નગરીમાં પણ એક દિવસ શ્રમણભિખ્ખુના એટલાં ટોળાંઓ હશે કે કોશલરાજ યુદ્ધનો સામનો જ નહિ કરી શકે. એટલે એને પણ નબળો જ ગણવો રહ્યો. અત્યારે જ ત્યાં અંગુલિમાલ લૂંટારો હતો. અને તેનાથી રાજા હાથ જીભ કાઢી રહ્યો હતો! વળી એને ત્યાં પણ આંતર ઘર્ષણ તો હતું જ! એટલે મગધને ખરો સામનો આ એકનો જ કરવાનો હતેા–વૈશાલીના લિચ્છવીઓનો. પણ એ એકે હજારાં હતા. જ્યારે આ તરફ<noinclude><hr> {{reflist}}</noinclude> qnivj56hlrpstd3w0ub2cmv4k15aa4c પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૫ 104 74008 225357 225255 2026-10-12T16:17:04Z Meghdhanu 3380 /* Validated */ 225357 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|'''પ્રવેશ|||'''૧૧'''}}<hr>'''</noinclude>મગધ નબળું પડવાની તૈયારી હતી. {{gap}}મહાઅમાત્ય વર્ષકાર, પંડિત તક્ષકદેવ, સેનાધિપતિ સુનીધ, મગધના આ ત્રણે મહાન પુરુષો, ચંપા નગરીમાં બેઠા બેઠા મગધદેશની અને બીજા દેશની એટલા માટે જ રજેરજ માહિતી મેળવતા રહેતા. યુવરાજ અજાતશત્રુના દિલમાં એમણે સામ્રાજ્ય સ્થાપનની મહત્ત્વાકાંક્ષા જગાડી હતી. યુવરાજે વર્ષકાર પાસેથી જ ઘડતર મેળવ્યું હતું. એ એના શિષ્ય જેવો હતો. પણ હજી એ ખીલે કૂદી શકે તેવો વછેરો હતો. છૂટો થતાં તો ઓડનું ચોડ કરતાં એને વાર ન લાગે. એટલે ત્રણે જણા એની સાથેના વ્યવહારમાં સાવધ રહેતા હતા. દૃઢ રીતે પોતાની રાજનીતિનો અક્ષરે અક્ષર પળાય એ વર્ષકાર જોતો રહેતો. {{gap}}પણ મગધ પોતે જુદી જ હવા પ્રગટ કરી રહ્યું હતું. ત્યાં રાજા બિંંબિસાર એંશી હજાર ગ્રામીકો સાથે કોઈ કોઈ વખત રાજકાર્યની ચર્ચા કરવા બેસતો એમ સાંભળવામાં આવતું હતું. સિંહનાયકનો જ સગોભાઈ ગોપાલ રાજગૃહમાં બેઠો હતો. પ્રસેનજિતની સગી બહેન, રાણી કોશલાદેવી — વૈદેહીને, અજાતશત્રુ પ્રત્યે એક જાતની ઘૃણા હતી. અને શાક્ય ગૌતમના પ્રભાવથી રાજગૃહના અનેક વિખ્યાત માગધી સેનાપતિઓ જેવા સેનાપતિ પણ, ભિખ્ખુ થઈ રહ્યા હતા. {{gap}}બિંબિસારનો જ રાજકુમાર જયસેન બુદ્ઘભગવાનનાં વચનામૃતો સાંભળતો બેસી રહેતો હતો. તો બીજા કોઈ <sup>*<ref>* જૈન તીર્થંકર મહાવીર </ref></sup>નિગંઠનાથપુત્રની ધર્મકથાઓ તરફ વળ્યા હતા. એટલે આ પ્રમાણે એક તરફથી રાજગૃહની આખી પ્રણાલિકા જ જાણે રૂપાંતર લેતી જણાતી હતી, ત્યારે બીજી તરફ, લિચ્છવીઓ, મગધનું પાણી માપવા માટે અનેક રીતની કસોટી કરી રહ્યા હતા. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે રાજા બિંંબિસાર હોય, ત્યાં જ એક નિર્ણયાત્મક મોટું યુદ્ધ કરી લેવું, એ એમને માટે ફાયદાકારક હતું. એ માટે એ તૈયાર પણ થઈ રહ્યા હતા.<noinclude><hr> {{reflist}}</noinclude> 92q744py36gjxbu9f4d0q2wcunlt00v 225359 225357 2026-10-12T16:20:34Z Meghdhanu 3380 225359 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|'''પ્રવેશ|||'''૧૧'''}}<hr>'''</noinclude>મગધ નબળું પડવાની તૈયારી હતી. {{gap}}મહાઅમાત્ય વર્ષકાર, પંડિત તક્ષકદેવ, સેનાધિપતિ સુનીધ, મગધના આ ત્રણે મહાન પુરુષો, ચંપા નગરીમાં બેઠા બેઠા મગધદેશની અને બીજા દેશની એટલા માટે જ રજેરજ માહિતી મેળવતા રહેતા. યુવરાજ અજાતશત્રુના દિલમાં એમણે સામ્રાજ્ય સ્થાપનની મહત્ત્વાકાંક્ષા જગાડી હતી. યુવરાજે વર્ષકાર પાસેથી જ ઘડતર મેળવ્યું હતું. એ એના શિષ્ય જેવો હતો. પણ હજી એ ખીલે કૂદી શકે તેવો વછેરો હતો. છૂટો થતાં તો ઓડનું ચોડ કરતાં એને વાર ન લાગે. એટલે ત્રણે જણા એની સાથેના વ્યવહારમાં સાવધ રહેતા હતા. દૃઢ રીતે પોતાની રાજનીતિનો અક્ષરે અક્ષર પળાય એ વર્ષકાર જોતો રહેતો. {{gap}}પણ મગધ પોતે જુદી જ હવા પ્રગટ કરી રહ્યું હતું. ત્યાં રાજા બિંંબિસાર એંશી હજાર ગ્રામીકો સાથે કોઈ કોઈ વખત રાજકાર્યની ચર્ચા કરવા બેસતો એમ સાંભળવામાં આવતું હતું. સિંહનાયકનો જ સગોભાઈ ગોપાલ રાજગૃહમાં બેઠો હતો. પ્રસેનજિતની સગી બહેન, રાણી કોશલાદેવી — વૈદેહીને, અજાતશત્રુ પ્રત્યે એક જાતની ઘૃણા હતી. અને શાક્ય ગૌતમના પ્રભાવથી રાજગૃહના અનેક વિખ્યાત માગધી સેનાપતિઓ જેવા સેનાપતિ પણ, ભિખ્ખુ થઈ રહ્યા હતા. {{gap}}બિંબિસારનો જ રાજકુમાર જયસેન બુદ્ઘભગવાનનાં વચનામૃતો સાંભળતો બેસી રહેતો હતો. તો બીજા કોઈ <sup>*<ref>* જૈન તીર્થંકર મહાવીર </ref></sup>નિગંઠનાથપુત્રની ધર્મકથાઓ તરફ વળ્યા હતા. એટલે આ પ્રમાણે એક તરફથી રાજગૃહની આખી પ્રણાલિકા જ જાણે રૂપાંતર લેતી જણાતી હતી, ત્યારે બીજી તરફ, લિચ્છવીઓ, મગધનું પાણી માપવા માટે અનેક રીતની કસોટી કરી રહ્યા હતા. અત્યારની પરિસ્થિતિ પ્રમાણે રાજા બિંંબિસાર હોય, ત્યાં જ એક નિર્ણયાત્મક મોટું યુદ્ધ કરી લેવું, એ એમને માટે ફાયદાકારક હતું. એ માટે એ તૈયાર પણ થઈ રહ્યા હતા. {{nop}}<noinclude><hr> {{reflist}}</noinclude> nsefy7acmcowcl1dofuabfqq19m71jv પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૬ 104 74009 225358 225300 2026-10-12T16:20:16Z Meghdhanu 3380 /* Validated */ 225358 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|૧૨||આમ્રપાલી}}<hr>'''</noinclude>{{gap}}એ યુદ્ધ માટે તત્પર હતા. પણ વર્ષકાર મહામત્ય, તમામ દેશો તરફ દૃષ્ટિ રાખી રહ્યો હતો. થોડો વખત રાહ જોવામાં એ મગધનો વિજય જોઈ રહ્યો હતો. એને એક જ ઘા કરવો હતો. પણ એ અચૂક ને છેલ્લો નીવડે એ જોવું હતું. એને માટે એ બળ એકઠું કરી રહ્યો હતો. બધા જ રાજતંત્રો ને ગણતંત્રો મગધના આ મહાઅમાત્યથી ધ્રૂજતા. એની ભૂલભૂલામણી કૈંકને ડારી રહી હતી. એની પાસેથી કયે વખતે શું નીકળી પડશે તે કોઈ જાણતું ન હતું. વર્ષકાર મહાઅમાત્ય છતાં ચંપામાં રહેતો હતો, એ પણ મોટો કોયડો હતો. {{gap}}એની શી યેાજના હતી તે કોઈની જાણમાં ન હતું. મહા સેનાધિપતિ સુનીધ સાથે એ વારંવાર ગંગાકિનારે જતો. બરાબર વૈશાલીની સામે, માત્ર બે ત્રણ યોજન દૂર, ગંગા અને શોણ નદીના સંગમતટે, ધરતીની પાદે પાદ જમીન એ જોઈ રહ્યો હતો. {{gap}}ત્યાં એ કોઈક રચના કરવા માગતો હતો. લિચ્છવીઓથી એ અજાણ ન હતું. એટલા માટે વારંવાર એ તરફ માગધીઓની કસોટી પણ કાઢતા રહેતા. એવી એક કસોટીએ રાજકુમાર અજાતશત્રુને ઘણો જ ઉગ્ર બનાવી દીધો હતો. ગંગાકિનારે એક જોજન વિશાળ બંદર હતું. એનો અરધો ભાગ લિચ્છવીઓનો હતો. બીજો અરધો ભાગ મગધનો હતો. દરેકની આજ્ઞા પોતાના પ્રદેશમાં સર્વોપરી રહેતી. {{gap}}બંદરથી થોડે દૂર એક નાનકડો ડુંગર હતો, એ ડુંગરની તળેટીમાં અત્યંત કિંમતી ધાતુ નીકળતી. આ ધાતુ બંદર ઉપર આવતી. અને દરેકનો ભાગ પોતપોતાના પ્રદેશમાં રહેતો. {{gap}}પણ એવે સમયે લિચ્છવીઓ મહાન અશ્વોના વેગભર્યાં રથો લઈ ને વહેલા વહેલા આવી જતા. {{gap}}અને મગધના માણસો દેખાય ન દેખાય ત્યાં બધો જ કિમતીધાતુનો ભંડાર ઉપાડી જતા! ગયે વર્ષે એ પ્રમાણે બન્યું હતું. તે પહેલાં પણ એ જ પ્રમાણે થયું હતું. {{nop}}<noinclude></noinclude> 0fbpz490ytj38ami3lnblnlv79q4aec પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૨૭ 104 74010 225360 225305 2026-10-12T16:24:48Z Meghdhanu 3380 /* Validated */ 225360 proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Meghdhanu" />'''<hr>{{rh|'''પ્રવેશ|||'''૧૩'''}}<hr>'''</noinclude>{{gap}}એટલે આ વખતે રાજકુમાર અજાતશત્રુ પોતે માણસો અશ્વો સૈનિકો હાથીઓ લઈ ને ત્યાં ગયો હતો. {{gap}}એના મનથી એ સમયસર આવી પહોંચ્યો હતો. પણ એ ત્યાં પહોંચ્યો ત્યારે એને ખબર પડી કે ધાતુ તો બધી વૈશાલી પહોંચી ગઈ હતી! ગઈ કાલે જ વૈશાલીનો મહાન ધનુર્ધર મહાલી પોતે પાંચસો સૈનિકો લઈને આવ્યો હતો. મગધનાં માણસો જોતાં રહ્યાં ને એ ધરાર ધાતુ ઉપાડી ગયો! {{gap}}ઉપાડી તો ગયો, પણ પાછો આહ્‌વાન આપતો ગયો. જેને ભંડાર લેવો હોય તે વૈશાલી આવે! {{gap}}અજાતશત્રુ આવ્યો. આ વાતની ખબર પડી. ધુંઆપુંઆ થતો એ પાછો ચંપાનગરી ગયો. મહાઅમાત્યને વાત કરી. મહાઅમાત્યે ડોકું ધુણાવ્યું. {{gap}}‘લિચ્છવીઓ મહા બળવાન છે. રાજકુમાર! દરેકે દરેક લિચ્છવી પોતાને આખા વૈશાલી નગરીનો પ્રતિનિધિ સમજે છે. એ યુદ્ધકલામાં ધણા કુશળ છે. આપણે રાહ જોઈએ છીએ. એક મહા ધર્ષણની વાત ત્યાં આવી રહી છે. એ ઘર્ષણ આવે તે પછી મગધ શાંત રહે તેમ નથી. તમને ખબર નથી, પણ તમે જે નગરીમાં બેઠા છો તે નગરી પણ, અત્યારે સળગે તેમ છે! ગમે તે ક્ષણે ભૂખ જેવી લોકવાયકા ઊપડે અને આંહીંનાં લોકો તરત સામે ઊઠે તેમ છે. આપણે અંગ ને મગધ બન્નેને જાળવવાનાં છે. જ્યારે રાજગૃહમાં વાતાવરણ જુદું છે. સમય આવી રહ્યો છે. શાંતિ રાખો!’ {{gap}}અજાતશત્રુને એ ગમ્યું નહિ. પણ અમાત્યને એ ઓળખતો હતો. એના શબ્દની સામે થવામાં જેવું તેવું જોખમ ન હતું. એટલે તે કોઈ યુદ્ધવાતાવરણની જરાક જ વાત આવે, તો પછી પોતે પોતાનું ધાર્યું કરી લેશે, એમ મન વાળીને એ શાંત રહી ગયો હતો. {{gap}}વૈશાલી–મગધ વચ્ચેના આવા વાતાવરણમાં આ ઇતિહાસકથાનો આરંભ થાય છે. {{nop}}<noinclude></noinclude> jixdgo1bh1pz6f5nqbzx72q25jfm9ti પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૪૯ 104 74032 225361 225351 2026-10-12T16:37:44Z Amvaishnav 156 /* Proofread */ 225361 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|રાજગૃહના વર્ત્તમાન||૩૫}}<hr>'''</noinclude>સુંવાળું બીછાનું નથી. <sup>*<ref>*વાદવિવાદ</ref></sup>કથંકથાની વાત નથી. પણ આ કટાહકને જ આપણે પૂછીએ.' ખાસ જાણે, રાજકુમારને કોઈ ઉતાવળા પગલા માટે જ એ પ્રેરવા આવ્યા હોય એમ વર્ષકારે હવે સ્પષ્ટ રીતે જોઈ લીધું. {{gap}}કટાહક ધરતી ઉપર નિશ્ચેતન જેવો ઊભો હતો. પોતાને પૂછવાની કોઈ વાત વિષે સાંભળીને એ એકદમ ચોંકી ગયો. એટલામાં તો મહાઅમાત્યે પોતે જ પૂછ્યું: {{gap}}'કટાહક ! આ સિવાય તારે બીજુ કાંઈ કહેવાનુ છે ? ' {{gap}}કટાહકે નકારમાં ડોકું ધુણાવ્યું. તેના મોંમાં જાણે જીભ સિવાઈ ગઈ લાગી. રાજગૃહની એવી કોઈક વાત હતી જે આંહીં પહોંચી ગઈ હતી અને પોતે રાજગૃહમાં હજી એ વિષે અજ્ઞાન હતા. તે સ્તબ્ધ બની ગયો. ત્યાં તો મહાઅમાત્યે ફરીને એ જ સવાલ પૂછયો: {{gap}}'આ બે સિવાય કોઈ ત્રીજી વાત તારે કહેવાની છે? બોલ !' {{gap}}કટાહકે ફરીને ડોકું ધુણાવ્યું. વર્ષકારે ત્રીજીવાર પણ એ જ પ્રશ્ન કર્યો. ઉત્તરમાં વધારે નિશ્ચયાત્મક નકાર મળ્યો. {{gap}}'સુનીધ ! ' વર્ષકાર હવે સેનાપિત તરફ ફર્યો. 'તેં કાંઈ જાણ્યું છે? ’ {{gap}}સુનીધ આશ્ચર્યમાં તેની સામે જોઈ રહ્યોઃ 'મેં ? ના દેવ ! મારી પાસે તો કોઈ નવી વાત નથી ! ’ {{gap}}'થયું ત્યારે.' વર્ષકાર બોલ્યો. {{gap}}મહાઅમાત્યની શી વાત હશે એ આશ્ચર્યમાં પડતાં રાજકુમારનો આવેશ ને વેગ સરી જતા લાગ્યા. એટલામાં મહાઅમાત્યે કટાહકને કહ્યું: ‘કટાહક ! તું થોડીવાર બહાર જા. હમણાં મંત્રણા કરીને યુવરાજકુમાર તને જવાબ વાળે છે. જા, ત્યાં થોભ ! ' {{gap}}કટાહક બે હાથ જોડીને સૌને નમીને ત્યાંથી ચાલતો થઈ ગયો. {{gap}}એની પાછળ વર્ષકારની દૃષ્ટિ છેક બારણા સુધી જતી જણાઈ.<noinclude><hr> {{reflist}}</noinclude> gzelm6083cj85n0scdvd3n5m9s99rzm 225362 225361 2026-10-12T16:38:18Z Amvaishnav 156 225362 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|રાજગૃહના વર્ત્તમાન||૩૫}}<hr>'''</noinclude>સુંવાળું બીછાનું નથી. <sup>*<ref>*વાદવિવાદ</ref></sup>કથંકથાની વાત નથી. પણ આ કટાહકને જ આપણે પૂછીએ.' ખાસ જાણે, રાજકુમારને કોઈ ઉતાવળા પગલા માટે જ એ પ્રેરવા આવ્યો હોય એમ વર્ષકારે હવે સ્પષ્ટ રીતે જોઈ લીધું. {{gap}}કટાહક ધરતી ઉપર નિશ્ચેતન જેવો ઊભો હતો. પોતાને પૂછવાની કોઈ વાત વિષે સાંભળીને એ એકદમ ચોંકી ગયો. એટલામાં તો મહાઅમાત્યે પોતે જ પૂછ્યું: {{gap}}'કટાહક ! આ સિવાય તારે બીજુ કાંઈ કહેવાનુ છે ? ' {{gap}}કટાહકે નકારમાં ડોકું ધુણાવ્યું. તેના મોંમાં જાણે જીભ સિવાઈ ગઈ લાગી. રાજગૃહની એવી કોઈક વાત હતી જે આંહીં પહોંચી ગઈ હતી અને પોતે રાજગૃહમાં હજી એ વિષે અજ્ઞાન હતા. તે સ્તબ્ધ બની ગયો. ત્યાં તો મહાઅમાત્યે ફરીને એ જ સવાલ પૂછયો: {{gap}}'આ બે સિવાય કોઈ ત્રીજી વાત તારે કહેવાની છે? બોલ !' {{gap}}કટાહકે ફરીને ડોકું ધુણાવ્યું. વર્ષકારે ત્રીજીવાર પણ એ જ પ્રશ્ન કર્યો. ઉત્તરમાં વધારે નિશ્ચયાત્મક નકાર મળ્યો. {{gap}}'સુનીધ ! ' વર્ષકાર હવે સેનાપિત તરફ ફર્યો. 'તેં કાંઈ જાણ્યું છે? ’ {{gap}}સુનીધ આશ્ચર્યમાં તેની સામે જોઈ રહ્યોઃ 'મેં ? ના દેવ ! મારી પાસે તો કોઈ નવી વાત નથી ! ’ {{gap}}'થયું ત્યારે.' વર્ષકાર બોલ્યો. {{gap}}મહાઅમાત્યની શી વાત હશે એ આશ્ચર્યમાં પડતાં રાજકુમારનો આવેશ ને વેગ સરી જતા લાગ્યા. એટલામાં મહાઅમાત્યે કટાહકને કહ્યું: ‘કટાહક ! તું થોડીવાર બહાર જા. હમણાં મંત્રણા કરીને યુવરાજકુમાર તને જવાબ વાળે છે. જા, ત્યાં થોભ ! ' {{gap}}કટાહક બે હાથ જોડીને સૌને નમીને ત્યાંથી ચાલતો થઈ ગયો. {{gap}}એની પાછળ વર્ષકારની દૃષ્ટિ છેક બારણા સુધી જતી જણાઈ.<noinclude><hr> {{reflist}}</noinclude> jkv1i7rqc3b2b5scfqqerq8rv7jczpt પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૦ 104 74033 225363 225114 2026-10-12T16:47:05Z Amvaishnav 156 /* Proofread */ 225363 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૩૬||આમ્રપાલી}}<hr>'''</noinclude>એ અદૃશ્ય થયો કે તરત તે રાજકુમાર તરફ ફર્યો. તેણે શાંત ધીમા દૃઢ અવાજે કહ્યું: 'રાજકુમાર ! આ સિવાય રાજગૃહની બીજી કોઈ વાત તમારી જાણમાં છે ? હાય તો હજી બોલી નાખો !' {{gap}}રાજકુમાર વિચાર કરી રહ્યો. પછી તેણે કહ્યુઃ 'ના, બીજી કોઈ વાત મારા ધ્યાનમાં તો નથી !' {{gap}}'થયું ત્યારે. હું તમને કહું. પણ હવે ભડકતા નહિ. ઉતાવળા આવેશમાં આવી જતા નહિ. રાજનીતિને અને આવેશને બાપે માર્યા વેર હોય છે ! ' {{gap}}'પણ વાત શી છે મહાઅમાત્યજી ?' {{gap}}'એ હું કહું છું. જરા શાંતિ રાખો.' {{gap}}થોડીવાર કોઈ કાંઈ બોલ્યું નહિ. મહાઅમાત્યે ડોકું પાછું વાળીને સુનીધ તરફ એક દૃષ્ટિ કરી. સુનીધ તરત ઊભા થઈ ગયો. તે છેક દ્વાર સુધી જઈ આવ્યો. દ્વારની બહાર પણ જરાક દૃષ્ટિ કરી આવ્યો. આવીને કાંઈ ન હોય તેમ પાછો પોતાની જગ્યાએ શાંત રીતે બેસી ગયો. રાજકુમારે આ બધું જોયા કર્યું. વર્ષકારની રાજનીતિ માટે એને માન હતું. તેણે જોયુ કે એક નાનામાં નાની વિગતને પણ ને નજર બહાર જવા દે તેમ નથી. એણે ઘડેલાં માણસો પણ એની તલેતલ વસ્તુને તરત સમજી જઈ શકે છે. તેને આ ઘણું જ આશ્ચર્યજનક જણાયું. {{gap}}‘ રાજકુમાર !′ વર્ષકારે અત્યંત ધીમા અવાજે કહ્યું. એનો અવાજ ધીમો હતા. પણ તેમાંથી એક પ્રકારનો આત્મવિશ્વાસી નિર્ભયતાનો રણકો ઊડતો હતો. {{gap}}'રાજકુમાર ! મગધનું મહાનમાં મહાન બળ શેમાં છે એ તમે જાણો છો ?' {{gap}}'એની હાથીસેનામાં. કેમ ? ' અજાતશત્રુ બોલ્યો. {{gap}}બરાબર. તમને મેં શિખવાડયું હતું કે 'કલિગાંગ ગજા: શ્રેષ્ઠાઃ ’ કલિંગ અને અંગ દેશના હાથીઓ શ્રેષ્ઠતમ છે, તે તમે બરાબર અવધારણ<noinclude></noinclude> tim3vnwmbgjkx2pgw0p886irr01gnuu પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૧ 104 74034 225366 225115 2026-10-12T16:55:50Z Amvaishnav 156 /* Proofread */ 225366 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|રાજગૃહના વર્ત્તમાન||૩૭}}<hr>'''</noinclude>તો કરી લીધું છે. મગધે એટલા માટે, અંગદેશને પોતાનામાં ભેળવી જ લીધો છે. કલિંંગને ભેળવવો બાકી છે. એ ભળશે પછી તામ્રલિપ્તિ અને એક સુવર્ણદ્રીપ સુધી પહોંચવાની આપણી આકાંક્ષા છે. આંહીં સુવર્ણ, રજત, રત્ન, માણિક્રય, મોતીના ઢગલા થશે ! પણ એ બધી તે સ્વપ્નાંની વાતો છે. પણ જે મહાન સ્વપ્નાં રાખે છે, તેણે સાથે સાથે એક બીજી વાત પણ રાખવાની હોય છે. શી ? તમને ખબર છે?' {{gap}}અજાતશત્રુએ બોલ્યા વિના જ ના પાડી. વર્ષકાર વાતને કઈ દિશામાં દોરી જવા માગે છે તે હજી એને માટે કુતૂહલનો જ વિષય હતો. એણે વાત ટૂંકાવવા માત્ર માથું હલાવ્યું. {{gap}}પણ વર્ષકારને કોઈ વાતની ઉતાવળ લાગી નહિ. તે તો બોલતો હતો . તેમ જ બોલ્યો : {{gap}}'આ પંક્તિ તક્ષકદેવ, તમને એ કહેશે. પાંડિતજી ! સ્વપ્નાં સેવનારે શું રાખવાનું હોય છે ?' {{gap}}'એક આસન. એક શાંતિ ! ' તક્ષકદેવ બોલ્યો : ' વર્ષોની ઉપાસના, વર્ષોંની ધીરજ !’ {{gap}}અજાતશત્રુ વાતમાં હજી કાંઈ સમજ્યો ન હતો. તે મનમાં ને મનમાં ગુંચવાતો હતો. પણ એનો વેગ ધીમે ધીમે શમી રહ્યો હતો. છતાં વર્ષકાર પાસે અધ્યયન કરીને નાનપણથી જ એ શીખ્યો હતો ને એણે જ એને ઘડ્યો હતો, એટલે કુદરતી રીતે તેની મર્યાદામાં રહેવાને એ ટેવાયલો હતો, નહિતર હમણાં ને હમણાં એ ઊભો થઈ ને, વાતને ઠોકરે ઊડાડી મૂકીને ‘મારું જ ધાર્યું થશે' એમ કહીને, એ ત્યાંથી ચાલ્યો જ ગયો હોત ! એટલી બધી અધીરતા એના મનમાં આવી ગઈ હતી. {{gap}}પણ પોતાના શિષ્યને કેમ ઘડતો રહેવો તે વર્ષકાર જાણતો હતો. કાંઈ જ ઉતાવળ ન હોય તેમ એ શાંતિથી બોલ્યો: ‘ જુઓ રાજકુમાર ! મગધનું બળ એની હાથી સેનામાં છે. અંગદેશ હાથીનું<noinclude></noinclude> aii3mp9h812uifgrsn7o2mz6ziz1v5k પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૨ 104 74035 225371 225116 2026-10-12T17:09:37Z Amvaishnav 156 /* Proofread */ 225371 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|૩૮||આમ્રપાલી}}<hr>'''</noinclude>ધામ છે. આપણે આ અંગદેશને એટલા માટે કોરે રાખ્યો છે. પણ એ તમારી પાસે ત્યાં સુધી છે, જ્યાં સુધી તમારે ત્યાં મગધમાં કોઈ આંતિરક ઘર્ષણ જન્મ્યું નથી. એક જ આંતરિક ઘર્ષણ-અને ચંપા નગરી તમારી નહિ હાય. એવા એક આંતિરક ઘર્ષણના ભણકારા મારે કાને આવી ગયા છે. મારે એ તમને કહેવાના છે. એ ટાળવાનો બધો આધાર તમારી શાંત રહેવાની તાકાત ઉપર છે. સમય આવ્યે તો જે થતુ હશે તે થશે. પણ એ સમય આવ્યો નથી. હવે તમને જે ખબર નથી તે ખબર હું તમને આપું, સાંભળો. રાજની અઢાર સેરની મૌક્તિક માળા, હલ્લ વિહલ્લને રાજાએ આપી દીધી છે તેટલી જ વાત પૂરતી નથી. હત્થિગોપક<sup>*<ref>* હાથીનો રખેવાળ, મહાવત.</ref></sup> ચંદને એક ખાસ સમાચાર મને મોકલાવ્યા છે.' {{gap}}'કે ? ' અન્તતશત્રુ ઉતાવળો થઈ ગયો. {{gap}}'કે રાજગૃહનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ નાગરાજ, મગધરાજનો કીર્તિમુગટ, દેશના એક આખા સૈન્ય જેટલું બળ ધરાવનારો . . . ગજપતિ . . {{gap}}‘ નાલગિરિ ? . . . ' અજાતશત્રુ અર્ધા ઊભા જેવો થઈ ગયો. {{gap}}'નાલિગિર પણ જેની પાસે પાણી ભરે … … … ને. . .' {{gap}}‘અરે ! ત્યારે તો પટ્ટહસ્તી સેચનક હાથી . . . ' {{gap}}'હા. સેચનક હાથી ! ’ {{gap}}'એનું શું છે ? ’ {{gap}}'એના ઉપર બેસીને એક દિવસ હાલ્લ અને વિહલ્લ બન્ને રાજગૃહ છોડી દેવાના છે. મૌક્તિક માળા જવાની છે. હાથી પણ જવાનો છે.’ {{gap}}'હાથી પણ જવાનો છે? શું કહ્યું તમે ? સેચનક હાથી જવાનો છે? શ્રેયનાગ ? તો તો થઈ રહ્યું !' {{gap}}અજાતશત્રુ ઊભા જેવો થઈ ગયો. તેને ચહેરો ફરી ગયો, તેની આંખમાંથી અગ્નિ પ્રગટ્યો. તે દૃઢ અવાજે બોલ્યો: ‘ મગધ દેશનો એ<noinclude><hr> {{reflist}}</noinclude> lcc34zlp1u3frn1n6hv93lmkgta5k42 પૃષ્ઠ:Amrapali By Dhumketu.pdf/૫૩ 104 74036 225372 225117 2026-10-12T17:22:14Z Amvaishnav 156 /* Proofread */ 225372 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Amvaishnav" />'''<hr>{{rh|રાજગૃહના વર્ત્તમાન||૩૯}}<hr>'''</noinclude>હાથી ક્યાંય ન જઈ શકે મહાઅમાત્યજી ! જો રાજા કોઈ પણ રાજકુમારને એ આપી દેશે, તો એ રાજકુમારને અને એ રાજકુમાર જે દેશમાં જશે એ આખા દેશને, બન્નેને, હું ઉજ્જડ કરી નાખીશ ! એ નાગરાજ કોઈ ને હાથે જઈ શકે જ નહિ. એ તો મગધનો મંગલપટ્ટહસ્તી છે ! પણ એમ હોય તો તો મને હમણાં જ રાજગૃહ જવા દ્યો. .. મારે જ રાજગૃહ જવું છે. એવુ છે કે રાજા એ હાથી એમ કોઈને આપી દઈ શકે છે ? રાજા એ મહાન ગજરાજને આ પ્રમાણે આપી દે તો એ એનો વધ કરે છે એમ ગણાય અને ‘ હસ્તિઘાતિનં હન્યુ:' હાથીના હણનારને તરત હણી નાખવાની મગગધદેશની પ્રણાલિકા છે. તમે જ એ મને કહી છે. મહાઅમાત્યજી ! મને જવા દો. હું જાઉં છું ! . . . મગધનો પદ્મહસ્તી બીજે જાય ? અરે ! શી વાત છે? . . .' {{gap}}રાજકુમાર અજાતશત્રુ ઊભો થઈ ગયો. એ ચાર ડગલાં આગળ વધ્યો. એનો હાથ તલવાર ઉપર જ થંભી ગયો હતો. {{gap}}પરંતુ એ વધારે આગળ વધે તે પહેલાં તો વર્ષકાર પોતે જ એના માર્ગમાં આડે આવીને ઊભો રહી ગયો હતો. {{gap}}‘ રાજકુમાર !' વર્ષકારનો અવાજ ફરી ગયો. મોટો થઈ ગયો. એનામાં શસ્ત્રો ન હોય તેવુ બળ આવ્યું. ‘ મારી આજ્ઞા વિના તમે એક ડગલું પણ આગળ ભરી શકતા નથી. ચંપાનગરી છોડી શકતા નથી. હજી તમે આખી વાત ક્યાં જાણી છે ? તમને ખબર છે કે આ ચંપાનગરીમાં પણ આવતી કાલે તમારા રાજમહાલયને લોકો સળગાવી. . . . ' {{gap}}પણ વર્ષકારનો શબ્દ મોંમાં જ રહી ગયો. બહારથી કોઈકનનો એક મોટો અવાજ આવતો સભળાયો : જાણે કેમ એના આ અધૂરા વાક્યનો કોઈ જવાબ આવતો હોય ! {{gap}}‘ સળગાવી દીધો ! . . . રાજા જોતો રહ્યો, ને સળગાવી દીધો !' {{gap}}'અલ્યા કોણ છે એ? શી વાત છે? આ કોણ બોલે છે<noinclude></noinclude> 9k1slkwnxalxn0uh7vfy11hxluzdvkv ચર્ચા:વાગે ભડાકા ભારી રે 1 74172 225354 2026-10-12T13:04:59Z ~2026-54683-57 4711 /* Wrong wordings */ નવો વિભાગ 225354 wikitext text/x-wiki == Wrong wordings == Right words are as under: <center><poem> વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે હોજી, ભજનના વાગે ભડાકા ભારી..... બાર બીજનાં ધણીને સમરું, નકલંકી નેજાધારી રે, ભજનના વાગે ભડાકા ભારી.... ધ્રૃવ રાજાને અમર રાખ્યો, પ્રહલાદ ઉગાર્યો પડકારી, સંધ્યાકાળે દૈત્ય સંહાર્યો, હરીએ ન્હોર વધારી, ભજનના વાગે ભડાકા ભારી..... સતી રુપાંદેનું સત રાખવા, માળી બન્યાં છે મુરારિ, માલે રુપાનાં હેરણા હેર્યાં,આરાધે મોજડી ઉતારી, ભજનના વાગે ભડાકા ભારી.... તોળી રાણીએ ત્રણ નર તાર્યા,જેસલ ઘરડાની નાર, સુધન્વાને બળતો ઠાર્યો, કકડતાં તેલ જ ઠારી, ભજનના વાગે ભડાકા ભારી.... પળ પળ પીર રામદેવને સમરું, તું છો મારે અલખ અવતારી, દો કર જોડી ભાટી હરજી બોલ્યાં, ધણી ધાર્યો નેજાધારી, ભજનના વાગે ભડાકા ભારી.... વાગે ભડાકા ભારી ભજનના વાગે ભડાકા ભારી રે હોજી, ભજનના વાગે ભડાકા ભારી..... </poem></center> poet:હરજી ભાટી [[વિશેષ:પ્રદાન/~2026-54683-57|~2026-54683-57]] ([[સભ્યની ચર્ચા:~2026-54683-57|talk]]) ૧૮:૩૪, ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ (IST) 43uzwcrxpwobb7kweofi0mf1nj03103 પૃષ્ઠ:Geeta Dhwani.pdf/૧૧૩ 104 74173 225364 2026-10-12T16:54:34Z Meghdhanu 3380 /* Proofread */ 225364 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude> ૪૯ (૨) બુદ્ધિનો સામાન્ય અર્થ જ્ઞાન થાય છે, પણ ગીતામાં એ સમતાની બુદ્ધિ(નિષ્ઠા)ના ખાસ અર્થમાં વપરાયો છે. અર્જુનના ધ્યાનમાં એ આવતું નથી એમ કલ્પના કરી, એ સાફ કરવા માટે ૩ જા અને ૫ મા અધ્યાયની ચર્ચા ઊભી કરી છે. બુદ્ધિ – ૦યોગ, ૦યોગી =યોગી, યુક્ત--યોગયુક્ત, એ બધા શબ્દોમાં સમતાની બુદ્ધિ અને સમતાનો યોગ જ સમજવું. અયોગી, અયુક્ત વગેરે શબ્દોના અર્થ એનાથી ઊલટા. ૫૦ (૪) કૌશલ= (૧) નિર્વિઘ્નતા (૨) નિપુણતા, સમતાની બુદ્ધિ જ કર્મયોગમાં નિર્વિઘ્નતા છે અને તેથી એ જ સાચી નિપુણતા છે. કેટલાક એમ પણ અર્થ કરે કે કર્મમાં નિપુણતા એ જ યોગ છે. એટલો જ અર્થ બરાબર નથી, પણ નિપુણતા વિનાનું કર્મ વિધિયુક્ત – શાસ્ત્રીય રીતે થયેલું – ન હોવાથી, એને કર્મ જ ન કહેવાય, એ અકર્મ થાય, એટલે નિપુણતા એ કર્મયોગમાં જરૂરની છે જ. ૫૨ (૪) બેએ = બેઉમાં ૭૦ સહેજ ફેર સાથે આ શ્લોકના પણ બે અર્થો શક્ય છેઃ (૧) “સદા ભરાતા (અને) અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં (જેમ) બધાં નીર પ્રવેશે છે, તેમ જેમાં સહુ કામ પ્રવેશે, તે કામકામી શાંતિ પામે નહીં” ત્યારે કોણ પામે, એ માટે ૭૧મો શ્લોક જુઓ. (૨) “સદા ભરાતા<noinclude>{{block center/e}}</noinclude> bpn83iawilhebr2ij8e1ikaze54n73n 225365 225364 2026-10-12T16:55:05Z Meghdhanu 3380 225365 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" /></noinclude> {{gap}}૪૯ (૨) બુદ્ધિનો સામાન્ય અર્થ જ્ઞાન થાય છે, પણ ગીતામાં એ સમતાની બુદ્ધિ(નિષ્ઠા)ના ખાસ અર્થમાં વપરાયો છે. અર્જુનના ધ્યાનમાં એ આવતું નથી એમ કલ્પના કરી, એ સાફ કરવા માટે ૩ જા અને ૫ મા અધ્યાયની ચર્ચા ઊભી કરી છે. બુદ્ધિ – ૦યોગ, ૦યોગી =યોગી, યુક્ત--યોગયુક્ત, એ બધા શબ્દોમાં સમતાની બુદ્ધિ અને સમતાનો યોગ જ સમજવું. અયોગી, અયુક્ત વગેરે શબ્દોના અર્થ એનાથી ઊલટા. {{gap}}૫૦ (૪) કૌશલ= (૧) નિર્વિઘ્નતા (૨) નિપુણતા, સમતાની બુદ્ધિ જ કર્મયોગમાં નિર્વિઘ્નતા છે અને તેથી એ જ સાચી નિપુણતા છે. કેટલાક એમ પણ અર્થ કરે કે કર્મમાં નિપુણતા એ જ યોગ છે. એટલો જ અર્થ બરાબર નથી, પણ નિપુણતા વિનાનું કર્મ વિધિયુક્ત – શાસ્ત્રીય રીતે થયેલું – ન હોવાથી, એને કર્મ જ ન કહેવાય, એ અકર્મ થાય, એટલે નિપુણતા એ કર્મયોગમાં જરૂરની છે જ. {{gap}}૫૨ (૪) બેએ = બેઉમાં {{gap}}૭૦ સહેજ ફેર સાથે આ શ્લોકના પણ બે અર્થો શક્ય છેઃ (૧) “સદા ભરાતા (અને) અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં (જેમ) બધાં નીર પ્રવેશે છે, તેમ જેમાં સહુ કામ પ્રવેશે, તે કામકામી શાંતિ પામે નહીં” ત્યારે કોણ પામે, એ માટે ૭૧મો શ્લોક જુઓ. (૨) “સદા ભરાતા<noinclude>{{block center/e}}</noinclude> q076q7m2bfv3thncelakih5ydjhy5dm 225367 225365 2026-10-12T16:56:08Z Meghdhanu 3380 225367 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૯૮|ગીતાધ્વનિ|}}</noinclude> {{gap}}૪૯ (૨) બુદ્ધિનો સામાન્ય અર્થ જ્ઞાન થાય છે, પણ ગીતામાં એ સમતાની બુદ્ધિ(નિષ્ઠા)ના ખાસ અર્થમાં વપરાયો છે. અર્જુનના ધ્યાનમાં એ આવતું નથી એમ કલ્પના કરી, એ સાફ કરવા માટે ૩ જા અને ૫ મા અધ્યાયની ચર્ચા ઊભી કરી છે. બુદ્ધિ – ૦યોગ, ૦યોગી =યોગી, યુક્ત--યોગયુક્ત, એ બધા શબ્દોમાં સમતાની બુદ્ધિ અને સમતાનો યોગ જ સમજવું. અયોગી, અયુક્ત વગેરે શબ્દોના અર્થ એનાથી ઊલટા. {{gap}}૫૦ (૪) કૌશલ= (૧) નિર્વિઘ્નતા (૨) નિપુણતા, સમતાની બુદ્ધિ જ કર્મયોગમાં નિર્વિઘ્નતા છે અને તેથી એ જ સાચી નિપુણતા છે. કેટલાક એમ પણ અર્થ કરે કે કર્મમાં નિપુણતા એ જ યોગ છે. એટલો જ અર્થ બરાબર નથી, પણ નિપુણતા વિનાનું કર્મ વિધિયુક્ત – શાસ્ત્રીય રીતે થયેલું – ન હોવાથી, એને કર્મ જ ન કહેવાય, એ અકર્મ થાય, એટલે નિપુણતા એ કર્મયોગમાં જરૂરની છે જ. {{gap}}૫૨ (૪) બેએ = બેઉમાં {{gap}}૭૦ સહેજ ફેર સાથે આ શ્લોકના પણ બે અર્થો શક્ય છેઃ (૧) “સદા ભરાતા (અને) અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં (જેમ) બધાં નીર પ્રવેશે છે, તેમ જેમાં સહુ કામ પ્રવેશે, તે કામકામી શાંતિ પામે નહીં” ત્યારે કોણ પામે, એ માટે ૭૧મો શ્લોક જુઓ. (૨) “સદા ભરાતા<noinclude>{{block center/e}}</noinclude> mflbz8u55wm2e7zhki93zxyrhx4kzzy 225368 225367 2026-10-12T16:56:31Z Meghdhanu 3380 225368 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૯૮|ગીતાધ્વનિ|}}</noinclude> {{gap}}૪૯ (૨) બુદ્ધિનો સામાન્ય અર્થ જ્ઞાન થાય છે, પણ ગીતામાં એ સમતાની બુદ્ધિ(નિષ્ઠા)ના ખાસ અર્થમાં વપરાયો છે. અર્જુનના ધ્યાનમાં એ આવતું નથી એમ કલ્પના કરી, એ સાફ કરવા માટે ૩ જા અને ૫ મા અધ્યાયની ચર્ચા ઊભી કરી છે. બુદ્ધિ – ૦યોગ, ૦યોગી =યોગી, યુક્ત--યોગયુક્ત, એ બધા શબ્દોમાં સમતાની બુદ્ધિ અને સમતાનો યોગ જ સમજવું. અયોગી, અયુક્ત વગેરે શબ્દોના અર્થ એનાથી ઊલટા. {{gap}}૫૦ (૪) કૌશલ= (૧) નિર્વિઘ્નતા (૨) નિપુણતા, સમતાની બુદ્ધિ જ કર્મયોગમાં નિર્વિઘ્નતા છે અને તેથી એ જ સાચી નિપુણતા છે. કેટલાક એમ પણ અર્થ કરે કે કર્મમાં નિપુણતા એ જ યોગ છે. એટલો જ અર્થ બરાબર નથી, પણ નિપુણતા વિનાનું કર્મ વિધિયુક્ત – શાસ્ત્રીય રીતે થયેલું – ન હોવાથી, એને કર્મ જ ન કહેવાય, એ અકર્મ થાય, એટલે નિપુણતા એ કર્મયોગમાં જરૂરની છે જ. {{gap}}૫૨ (૪) બેએ = બેઉમાં {{gap}}૭૦ સહેજ ફેર સાથે આ શ્લોકના પણ બે અર્થો શક્ય છેઃ (૧) “સદા ભરાતા (અને) અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં (જેમ) બધાં નીર પ્રવેશે છે, તેમ જેમાં સહુ કામ પ્રવેશે, તે કામકામી શાંતિ પામે નહીં” ત્યારે કોણ પામે, એ માટે ૭૧મો શ્લોક જુઓ. (૨) “સદા ભરાતા<noinclude>{{block center/e}}</noinclude> a6owkna70i67kpaxznt6x38qmqetrex 225369 225368 2026-10-12T16:56:50Z Meghdhanu 3380 225369 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૯૮|ગીતાધ્વનિ|}}</noinclude> {{gap}}૪૯ (૨) બુદ્ધિનો સામાન્ય અર્થ જ્ઞાન થાય છે, પણ ગીતામાં એ સમતાની બુદ્ધિ(નિષ્ઠા)ના ખાસ અર્થમાં વપરાયો છે. અર્જુનના ધ્યાનમાં એ આવતું નથી એમ કલ્પના કરી, એ સાફ કરવા માટે ૩ જા અને ૫ મા અધ્યાયની ચર્ચા ઊભી કરી છે. બુદ્ધિ – ૦યોગ, ૦યોગી =યોગી, યુક્ત--યોગયુક્ત, એ બધા શબ્દોમાં સમતાની બુદ્ધિ અને સમતાનો યોગ જ સમજવું. અયોગી, અયુક્ત વગેરે શબ્દોના અર્થ એનાથી ઊલટા. {{gap}}૫૦ (૪) કૌશલ= (૧) નિર્વિઘ્નતા (૨) નિપુણતા, સમતાની બુદ્ધિ જ કર્મયોગમાં નિર્વિઘ્નતા છે અને તેથી એ જ સાચી નિપુણતા છે. કેટલાક એમ પણ અર્થ કરે કે કર્મમાં નિપુણતા એ જ યોગ છે. એટલો જ અર્થ બરાબર નથી, પણ નિપુણતા વિનાનું કર્મ વિધિયુક્ત – શાસ્ત્રીય રીતે થયેલું – ન હોવાથી, એને કર્મ જ ન કહેવાય, એ અકર્મ થાય, એટલે નિપુણતા એ કર્મયોગમાં જરૂરની છે જ. {{gap}}૫૨ (૪) બેએ = બેઉમાં {{gap}}૭૦ સહેજ ફેર સાથે આ શ્લોકના પણ બે અર્થો શક્ય છેઃ (૧) “સદા ભરાતા (અને) અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં (જેમ) બધાં નીર પ્રવેશે છે, તેમ જેમાં સહુ કામ પ્રવેશે, તે કામકામી શાંતિ પામે નહીં” ત્યારે કોણ પામે, એ માટે ૭૧મો શ્લોક જુઓ. (૨) “સદા ભરાતા<noinclude>{{block center/e}}</noinclude> btlyq8dis1fmo6novyodn4z0kikizvv 225370 225369 2026-10-12T16:57:07Z Meghdhanu 3380 225370 proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૯૮|ગીતાધ્વનિ|}}</noinclude> {{gap}}૪૯ (૨) બુદ્ધિનો સામાન્ય અર્થ જ્ઞાન થાય છે, પણ ગીતામાં એ સમતાની બુદ્ધિ(નિષ્ઠા)ના ખાસ અર્થમાં વપરાયો છે. અર્જુનના ધ્યાનમાં એ આવતું નથી એમ કલ્પના કરી, એ સાફ કરવા માટે ૩ જા અને ૫ મા અધ્યાયની ચર્ચા ઊભી કરી છે. બુદ્ધિ – ૦યોગ, ૦યોગી =યોગી, યુક્ત--યોગયુક્ત, એ બધા શબ્દોમાં સમતાની બુદ્ધિ અને સમતાનો યોગ જ સમજવું. અયોગી, અયુક્ત વગેરે શબ્દોના અર્થ એનાથી ઊલટા. {{gap}}૫૦ (૪) કૌશલ= (૧) નિર્વિઘ્નતા (૨) નિપુણતા, સમતાની બુદ્ધિ જ કર્મયોગમાં નિર્વિઘ્નતા છે અને તેથી એ જ સાચી નિપુણતા છે. કેટલાક એમ પણ અર્થ કરે કે કર્મમાં નિપુણતા એ જ યોગ છે. એટલો જ અર્થ બરાબર નથી, પણ નિપુણતા વિનાનું કર્મ વિધિયુક્ત – શાસ્ત્રીય રીતે થયેલું – ન હોવાથી, એને કર્મ જ ન કહેવાય, એ અકર્મ થાય, એટલે નિપુણતા એ કર્મયોગમાં જરૂરની છે જ. {{gap}}૫૨ (૪) બેએ = બેઉમાં {{gap}}૭૦ સહેજ ફેર સાથે આ શ્લોકના પણ બે અર્થો શક્ય છેઃ (૧) “સદા ભરાતા (અને) અચળ પ્રતિષ્ઠાવાળા સમુદ્રમાં (જેમ) બધાં નીર પ્રવેશે છે, તેમ જેમાં સહુ કામ પ્રવેશે, તે કામકામી શાંતિ પામે નહીં” ત્યારે કોણ પામે, એ માટે ૭૧મો શ્લોક જુઓ. (૨) “સદા ભરાતા<noinclude>{{block center/e}}</noinclude> 6mh0im4ia9qnmyyxaqay13diuknyjoy સભ્યની ચર્ચા:Nikul devda 3 74174 225373 2026-10-13T07:31:56Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો 225373 wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|name=Nikul devda}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૩:૦૧, ૧૩ ઓક્ટોબર ૨૦૨૬ (IST) 8n1rz0viglyyi0autmms45dh6nwcutv